Learn with Anil · GSSSB CCE PYQsPractise online →Subscribe ₹149

GSSSB CCE Prelims 2024 Paper 71 · Question 26

Question 26 of the GSSSB CCE Prelims 2024 (Advt. 212/2023-24): Question Paper 71 (April–May 2024). Try it first, then open the answer. The explanation is in the practice app with the All-in-One Pass.

  1. Prelims 2024 · Paper 71 · Q26 · Reasoning · Data Interpretation

    The question below consists of a question and two statements numbered I and II given below it. You have to decide whether the data provided in the statements are sufficient to answer the question. After 5 years from present, what will the sum of the age of Rohan and Virat? I. 5 years before from present, Rohan was 5 year older than Virat. II. At present, the ratio of the age of Virat and Rohan is 5 : 6.

    1. If the question can be answered by using one of the statement alone but cannot be answered by using the other statement alone.
    2. If the question can be answered by using either of the statement (I) or (II) alone.
    3. If the question can be answered by using both the statements together but not by either statement alone.
    4. If the question cannot be answered even by using both the statements together.

    નીચેના પ્રશ્નમાં એક પ્રશ્ન અને તેની નીચે આપેલ ક્રમાંક 1 અને 2 નંબરના બે વિધાનોનો સમાવેશ થાય છે. તમારે એ નક્કી કરવાનું છે કે વિધાનોમાં આપવામાં આવેલી માહિતી પ્રશ્નનો જવાબ આપવા માટે પર્યાપ્ત છે કે કેમ. આજથી 5 વર્ષ પછી, રોહન અને વિરાટની ઉંમરનો સરવાળો કેટલો થશે? I. આજથી 5 વર્ષ પહેલા, રોહન વિરાટ કરતા 5 વર્ષ મોટો હતો. II. હાલમાં વિરાટ અને રોહનની ઉંમરનો ગુણોત્તર 5 : 6 છે.

    1. જ્યારે પ્રશ્નનો જવાબ એકલા કોઇ એક વિધાનનો ઉપયોગ કરીને આપી શકાય પરંતુ એકલા બીજા વિધાનનો ઉપયોગ કરીને જવાબ ન આપી શકાય તો.
    2. જ્યારે પ્રશ્નનો જવાબ એકલા વિધાન (I) અથવા (II)માંથી કોઈ એકનો ઉપયોગ કરીને આપી શકાય તો.
    3. જ્યારે પ્રશ્નનો જવાબ બંને વિધાનોનો એકસાથે ઉપયોગ કરીને આપી શકાય પણ એકલા કોઇ એક વિધાનથી નહીં તો.
    4. જ્યારે બંને વિધાનોનો એકસાથે ઉપયોગ કરીને પણ પ્રશ્નનો જવાબ ન આપી શકાય તો.
    Show answer

    Answer: (3) If the question can be answered by using both the statements together but not by either statement alone.

    જવાબ: (3) જ્યારે પ્રશ્નનો જવાબ બંને વિધાનોનો એકસાથે ઉપયોગ કરીને આપી શકાય પણ એકલા કોઇ એક વિધાનથી નહીં તો.

    Explanation: open it in the practice app. It needs the ₹149 All-in-One Pass: one payment for every exam on the site.

Answer it in the practice appMake a topic-wise quiz