GSSSB CCE Prelims 2024 Paper 71 · Question 25
Question 25 of the GSSSB CCE Prelims 2024 (Advt. 212/2023-24): Question Paper 71 (April–May 2024). Try it first, then open the answer. The explanation is in the practice app with the All-in-One Pass.
Each of the following problems has a question and two statements (I) and (II). Two trains X and Y, running in the opposite direction cross each other in 18 second. What is the difference between their lengths? I. The difference between the speeds of trains X and Y is 12 m/sec. II. The sum of the speeds of trains X and Y is 36 m/sec.
- If the question can be answered by using one of the statement alone but cannot be answered by using the other statement alone.
- If the question can be answered by using either of the statement (I) or (II) alone.
- If the question can be answered by using both the statements together but not by either statement alone.
- If the question cannot be answered even by using both the statements together.
નીચેની દરેક સમસ્યામાં એક પ્રશ્ન અને બે વિધાન (I) અને (II) છે. વિરુદ્ધ દિશામાં દોડતી બે ટ્રેન X અને Y 18 સેકન્ડમાં એકબીજાને પાર કરે છે. તેમની લંબાઈ વચ્ચે શું તફાવત છે? I. ટ્રેન X અને Y ની ઝડપ વચ્ચેનો તફાવત 12 m/sec છે. II. ટ્રેન X અને Y ની ઝડપનો સરવાળો 36 m/sec છે.
- જો પ્રશ્નનો જવાબ કોઈ એકલા વિધાનનો ઉપયોગ કરીને આપી શકાય પરંતુ અન્ય એકલા વિધાનનો ઉપયોગ કરીને જવાબ આપી ન શકાય.
- જો એકલા વિધાન (I) અથવા (II) બંનેમાંથી કોઈ એકનો ઉપયોગ કરીને પ્રશ્નનો જવાબ આપી શકાય.
- જો પ્રશ્નનો જવાબ બંને વિધાનોનો એકસાથે ઉપયોગ કરીને આપી શકાય પણ કોઈ એકલા વિધાન દ્વારા નહીં.
- જો બંને વિધાનોનો એકસાથે ઉપયોગ કરીને પણ પ્રશ્નનો જવાબ ન આપી શકાય.
Show answer
Answer: (4) If the question cannot be answered even by using both the statements together.
જવાબ: (4) જો બંને વિધાનોનો એકસાથે ઉપયોગ કરીને પણ પ્રશ્નનો જવાબ ન આપી શકાય.
Explanation: open it in the practice app. It needs the ₹149 All-in-One Pass: one payment for every exam on the site.