GSSSB CCE Prelims 2024 Paper 71 · Question 27
Question 27 of the GSSSB CCE Prelims 2024 (Advt. 212/2023-24): Question Paper 71 (April–May 2024). Try it first, then open the answer. The explanation is in the practice app with the All-in-One Pass.
Select the option that is related to the first number cluster in the same way as the fourth number cluster is related to the third number cluster and sixth number cluster is related to fifth number cluster. (NOTE: Operations should be performed on the whole numbers, without breaking down the numbers into its constituent digits. E.g.13 – Operations on 13 such as adding /subtracting /multiplying etc. to 13 can be performed. Breaking down 13 into 1 and 3 and then performing mathematical operations on 1 and 3 is not allowed) 720 : ? :: 294 : 99 :: 171 : 58
- 147
- 295
- 241
- 363
એવો વિકલ્પ પસંદ કરો જે પ્રથમ સંખ્યા સમૂહ સાથે એવી રીતે સંબંધિત હોય, જે રીતે ચોથી સંખ્યા સમૂહ એ ત્રીજી સંખ્યા સમૂહ સાથે સંબંધિત છે અને છઠ્ઠી સંખ્યા સમૂહ એ પાંચમી સંખ્યા સમૂહ સાથે સંબંધિત છે. (નોંધ: સંખ્યાઓને તેના ઘટક અંકોમાં છૂટી પાડ્યા વિના, પૂર્ણ સંખ્યા પર ગાણિતિક ક્રિયાઓ કરવી જોઈએ. દા.ત. 13 - 13 પરની ક્રિયાઓ જેવી કે સરવાળો/બાદબાકી/ગુણાકાર વગેરે પૂર્ણ 13 પર કરી શકાય છે. 13 ને 1 અને 3 માં છૂટી પાડીને 1 અને 3 પર ગાણિતિક ક્રિયાઓ કરવાની મંજૂરી નથી.) 720 : ? :: 294 : 99 :: 171 : 58
- 147
- 295
- 241
- 363
Show answer
Answer: (3) 241
Explanation: open it in the practice app. It needs the ₹149 All-in-One Pass: one payment for every exam on the site.