Learn with Anil · GSSSB CCE PYQsPractise online →Subscribe ₹149

GSSSB CCE Prelims 2024 Paper 1 · Question 8

Question 8 of the GSSSB CCE Prelims 2024 (Advt. 212/2023-24): Question Paper 1 (April–May 2024). Try it first, then open the answer and explanation.

  1. Prelims 2024 · Paper 1 · Q8 · Reasoning · Verbal Reasoning

    Select the option that is related to the fourth number cluster in the same way as the first number cluster is related to the second number cluster and fifth number cluster is related to sixth number cluster. (NOTE: Operations should be performed on the whole numbers, without breaking down the numbers into its constituent digits. E.g.13 – Operations on 13 such as adding /subtracting /multiplying etc. to 13 can be performed. Breaking down 13 into 1 and 3 and then performing mathematical operations on 1 and 3 is not allowed) 9 : 90 :: ? : 272 :: 26 : 702

    1. 16
    2. 17
    3. 18
    4. 19

    એવો વિકલ્પ પસંદ કરો જે ચોથા સંખ્યા સમુહ સાથે સંબંધિત છે તે જ રીતે પ્રથમ સંખ્યા સમુહ બીજા સંખ્યા સમુહ સાથે સંબંધિત છે અને પાંચમો સંખ્યા સમુહ છઠ્ઠા સંખ્યા સમુહ સાથે સંબંધિત છે. (નોંધ: સંખ્યાઓને તેના ઘટક અંકોમાં વિભાજિત કર્યા વિના, પૂર્ણ સંખ્યા પર ગાણિતિક ક્રિયાઓ કરવી જોઇએ. દા.ત. 13 - 13 પરની ક્રિયાઓ જેવી કે સરવાળો/બાદબાકી/ગુણાકાર વગેરે પૂર્ણ 13 પર કરી શકાય છે. 13 ને 1 અને 3 માં વિભાજીત કરીને 1 અને 3 પર ગાણિતિક ક્રિયાઓ કરવાની મંજૂરી નથી.) 9 : 90 :: ? : 272 :: 26 : 702

    1. 16
    2. 17
    3. 18
    4. 19
    Show answer

    Answer: (1) 16

    Each pair is n : n × (n + 1) = n² + n. 9 × 10 = 90 and 26 × 27 = 702; similarly 16 × 17 = 272, so ? = 16.

    દરેક જોડમાં n : n × (n + 1) = n² + n નો સંબંધ છે. 9 × 10 = 90 અને 26 × 27 = 702; તે જ રીતે 16 × 17 = 272, તેથી ? = 16.

Answer it in the practice appMake a topic-wise quiz