GSSSB CCE Prelims 2024 Paper 1 · Question 6
Question 6 of the GSSSB CCE Prelims 2024 (Advt. 212/2023-24): Question Paper 1 (April–May 2024). Try it first, then open the answer and explanation.
Each of the following problems has a question and two statements (I) and (II). A is in which direction with respect to D? I. A is north to the B which is to the west of the C. II. D is to the west of the B.
- If the question can be answered by using one of the statement alone but cannot be answered by using the other statement alone.
- If the question can be answered by using either of the statement (I) or (II) alone.
- If the question can be answered by using both the statements together but not by either statement alone.
- If the question cannot be answered even by using both the statements together.
નીચેની દરેક સમસ્યામાં એક પ્રશ્ન અને બે વિધાન (I) અને (II) આપેલા છે. A એ D ના સંદર્ભમાં કઇ દિશામાં છે? I. A એ B ની ઉત્તરે છે, જે C ની પશ્ચિમે છે. II. D એ B ની પશ્ચિમે છે.
- જો પ્રશ્નનો જવાબ કોઇ એક વિધાનનો ઉપયોગ કરીને આપી શકાય પરંતુ એકલા બીજા વિધાનનો ઉપયોગ કરીને જવાબ ન આપી શકાય.
- જો પ્રશ્નનો જવાબ એકલા વિધાન (I) અથવા એકલા વિધાન (II) માંથી કોઇ એક વિધાનનો ઉપયોગ કરીને આપી શકાય.
- જો પ્રશ્નનો જવાબ બંને વિધાનોનો એક સાથે ઉપયોગ કરીને આપી શકાય પરંતુ બેમાંથી કોઇ એક એકલા વિધાનથી આપી શકાય નહી.
- જો પ્રશ્નનો જવાબ બંને વિધાનોનો એકસાથે ઉપયોગ કરીને પણ ન આપી શકાય.
Show answer
Answer: (3) If the question can be answered by using both the statements together but not by either statement alone.
જવાબ: (3) જો પ્રશ્નનો જવાબ બંને વિધાનોનો એક સાથે ઉપયોગ કરીને આપી શકાય પરંતુ બેમાંથી કોઇ એક એકલા વિધાનથી આપી શકાય નહી.
Statement I places A relative to B (and C) but says nothing about D; statement II places D relative to B but says nothing about A. Together: A is north of B and D is west of B, so A is north-east of D. Both statements are needed.
વિધાન I માં A નું સ્થાન B (અને C) ના સંદર્ભમાં છે, D વિશે કંઇ નથી; વિધાન II માં D નું સ્થાન છે પણ A વિશે કંઇ નથી. બંને સાથે લેતાં: A એ B ની ઉત્તરે અને D એ B ની પશ્ચિમે, તેથી A એ D ની ઉત્તર-પૂર્વ દિશામાં છે. બંને વિધાનો જરૂરી છે.