Learn with Anil · GSSSB CCE PYQsPractise online →Subscribe ₹149

GSSSB CCE Prelims 2024 Paper 1 · Question 9

Question 9 of the GSSSB CCE Prelims 2024 (Advt. 212/2023-24): Question Paper 1 (April–May 2024). Try it first, then open the answer and explanation.

  1. Prelims 2024 · Paper 1 · Q9 · Reasoning · Verbal Reasoning

    Select the option that is related to the fifth number cluster in the same way as the second number cluster is related to the first number cluster and fourth number cluster is related to third number cluster. (NOTE: Operations should be performed on the whole numbers, without breaking down the numbers into its constituent digits. E.g.13 – Operations on 13 such as adding /subtracting /multiplying etc. to 13 can be performed. Breaking down 13 into 1 and 3 and then performing mathematical operations on 1 and 3 is not allowed) 12 : 156 :: 23 : 552 :: 34 : ?

    1. 1191
    2. 1192
    3. 1190
    4. 1193

    એવો વિકલ્પ પસંદ કરો જે પાંચમા સંખ્યા સમુહ સાથે તે રીતે સંબંધિત છે, જે રીતે બીજો સંખ્યા સમુહ પ્રથમ સંખ્યા સમુહ સાથે સંબંધિત છે અને ચોથો સંખ્યા સમુહ ત્રીજા સંખ્યા સમુહ સાથે સંબંધિત છે. (નોંધ: સંખ્યાઓને તેના ઘટક અંકોમાં વિભાજિત કર્યા વિના, પૂર્ણ સંખ્યા પર ગાણિતિક ક્રિયાઓ કરવી જોઇએ. દા.ત. 13 - 13 પરની ક્રિયાઓ જેવી કે સરવાળો/બાદબાકી/ગુણાકાર વગેરે પૂર્ણ 13 પર કરી શકાય છે. 13 ને 1 અને 3 માં વિભાજીત કરીને 1 અને 3 પર ગાણિતિક ક્રિયાઓ કરવાની મંજૂરી નથી.) 12 : 156 :: 23 : 552 :: 34 : ?

    1. 1191
    2. 1192
    3. 1190
    4. 1193
    Show answer

    Answer: (3) 1190

    Each number is multiplied by the next number: 12 × 13 = 156 and 23 × 24 = 552. So 34 × 35 = 1190.

    દરેક સંખ્યાને તેની પછીની સંખ્યા વડે ગુણવામાં આવે છે: 12 × 13 = 156 અને 23 × 24 = 552. તેથી 34 × 35 = 1190.

Answer it in the practice appMake a topic-wise quiz