GSSSB CCE Prelims 2024 Paper 1 · Question 32
Question 32 of the GSSSB CCE Prelims 2024 (Advt. 212/2023-24): Question Paper 1 (April–May 2024). Try it first, then open the answer. The explanation is in the practice app with the All-in-One Pass.
In the following question below are given some statements followed by some conclusions based on those statements. Taking the given statements to be true even if they seem to be at variance from commonly known facts. Read all the conclusions and then decide which of the given conclusion logically follows the given statements. Statements: I. Some farmer are brave. II. All brave are honest. Conclusion: I. All honest are farmer. II. Some farmer are honest. III. Some brave are farmer.
- Both conclusions I and III follows
- Only conclusion II follows
- Only conclusion III follows
- Both conclusions II and III follows
આ પ્રશ્નમાં નીચે આપેલા કેટલાક વિધાનો અને તે વિધાનોના આધારે કેટલાક તારણો આપવામાં આવ્યા છે. આપેલ વિધાનોને સાચા માની લેવાના છે, ભલે તેઓ સામાન્ય રીતે જાણીતા તથ્યોથી અલગ હોય. બધા તારણો વાંચો અને પછી નક્કી કરો કે આપેલમાંથી કયું તારણ તાર્કિક રીતે આપેલા વિધાનોને અનુસરે છે. વિધાનો: I. કેટલાક ખેડૂત બહાદુર છે. II. બધા બહાદુર પ્રમાણિક છે. તારણો: I. બધા પ્રમાણિક ખેડૂત છે. II. કેટલાક ખેડૂત પ્રમાણિક છે. III. કેટલાક બહાદુર ખેડૂત છે.
- બંને તારણ I અને તારણ III અનુસરે છે
- માત્ર તારણ II અનુસરે છે
- માત્ર તારણ III અનુસરે છે
- બંને તારણ II અને તારણ III અનુસરે છે
Show answer
Answer: (4) Both conclusions II and III follows
જવાબ: (4) બંને તારણ II અને તારણ III અનુસરે છે
Explanation: open it in the practice app. It needs the ₹149 All-in-One Pass: one payment for every exam on the site.