GSSSB CCE Prelims 2024 Paper 1 · Question 31
Question 31 of the GSSSB CCE Prelims 2024 (Advt. 212/2023-24): Question Paper 1 (April–May 2024). Try it first, then open the answer. The explanation is in the practice app with the All-in-One Pass.
In the following question below are given some statements followed by some conclusions based on those statements. Taking the given statements to be true even if they seem to be at variance from commonly known facts. Read all the conclusions and then decide which of the given conclusion logically follows the given statements. Statements: I. Some cap are socks. II. No shirt is socks. Conclusion: I. All cap are shirt. II. Some cap are not shirt.
- Only conclusion I follows
- Only conclusion II follows
- Both conclusions I and II follows
- Neither conclusion follows
આ પ્રશ્નમાં નીચે આપેલા કેટલાક વિધાનો અને તે વિધાનોના આધારે કેટલાક તારણો આપવામાં આવ્યા છે. આપેલ વિધાનોને સાચા માની લેવાના છે, ભલે તેઓ સામાન્ય રીતે જાણીતા તથ્યોથી અલગ હોય. બધા તારણો વાંચો અને પછી નક્કી કરો કે આપેલમાંથી કયું તારણ તાર્કિક રીતે આપેલા વિધાનોને અનુસરે છે. વિધાનો: I. કેટલીક ટોપી મોજાં છે. II. કોઇ શર્ટ મોજાં નથી. તારણો: I. બધી ટોપી શર્ટ છે. II. કેટલીક ટોપી શર્ટ નથી.
- માત્ર તારણ I અનુસરે છે
- માત્ર તારણ II અનુસરે છે
- બંને તારણ I અને II અનુસરે છે
- ન તો તારણ I કે ન તો તારણ II અનુસરે છે
Show answer
Answer: (2) Only conclusion II follows
જવાબ: (2) માત્ર તારણ II અનુસરે છે
Explanation: open it in the practice app. It needs the ₹149 All-in-One Pass: one payment for every exam on the site.