GSSSB CCE Prelims 2024 Paper 1 · Question 33
Question 33 of the GSSSB CCE Prelims 2024 (Advt. 212/2023-24): Question Paper 1 (April–May 2024). Try it first, then open the answer. The explanation is in the practice app with the All-in-One Pass.
In the following question below are given some statements followed by some conclusions based on those statements. Taking the given statements to be true even if they seem to be at variance from commonly known facts. Read all the conclusions and then decide which of the given conclusion logically follows the given statements. Statements: I. Some red are torch. II. All white are torch. Conclusion: I. Some torch are red. II. Some torch are white. III. No red are white.
- Only conclusion I follows
- Both conclusions II and III follows
- Both conclusions I and II follows
- All conclusion follows
આ પ્રશ્નમાં નીચે આપેલા કેટલાક વિધાનો અને તે વિધાનોના આધારે કેટલાક તારણો આપવામાં આવ્યા છે. આપેલ વિધાનોને સાચા માની લેવાના છે, ભલે તેઓ સામાન્ય રીતે જાણીતા તથ્યોથી અલગ હોય. બધા તારણો વાંચો અને પછી નક્કી કરો કે આપેલમાંથી કયું તારણ તાર્કિક રીતે આપેલા વિધાનોને અનુસરે છે. વિધાનો: I. કેટલાક લાલ ટોર્ચ છે. II. બધા સફેદ ટોર્ચ છે. તારણો: I. કેટલીક ટોર્ચ લાલ છે. II. કેટલીક ટોર્ચ સફેદ છે. III. કોઈ લાલ સફેદ નથી.
- માત્ર તારણ I અનુસરે છે
- તારણ II અને III બંને અનુસરે છે
- તારણ I અને II બંને અનુસરે છે
- બધા તારણો અનુસરે છે
Show answer
Answer: (3) Both conclusions I and II follows
જવાબ: (3) તારણ I અને II બંને અનુસરે છે
Explanation: open it in the practice app. It needs the ₹149 All-in-One Pass: one payment for every exam on the site.