Learn with Anil · GSSSB CCE PYQsPractise online →Subscribe ₹149

GSSSB CCE Prelims 2024 Paper 71 · Question 9

Question 9 of the GSSSB CCE Prelims 2024 (Advt. 212/2023-24): Question Paper 71 (April–May 2024). Try it first, then open the answer and explanation.

  1. Prelims 2024 · Paper 71 · Q9 · Reasoning · Data Interpretation

    The following problem has a question and two statements (I) and (II). Five persons A, B, C, D and E are of different weight. Who is heaviest? I. B is heavier than C and D but lighter than E and E is not the heaviest. II. E is heavier than B and C but lighter than A.

    1. If the question can be answered by using one of the statement alone but cannot be answered by using the other statement alone.
    2. If the question can be answered by using either of the statement (I) or (II) alone.
    3. If the question can be answered by using both the statements together but not by either statement alone.
    4. If the question cannot be answered even by using both the statements together.

    નીચેની સમસ્યામાં એક પ્રશ્ન અને બે વિધાન (I) અને (II) આપેલ છે. પાંચ વ્યક્તિઓ A, B, C, D અને E અલગ-અલગ વજનના છે. તેમનામાંથી કોણ સૌથી ભારે છે? I. B એ C અને D કરતાં ભારે છે પરંતુ E કરતાં વજનમાં હળવા છે અને E સૌથી ભારે નથી. II. E એ B અને C કરતાં ભારે છે પરંતુ A કરતાં વજનમાં હળવા છે.

    1. જો પ્રશ્નનો જવાબ એકલા વિધાનનો ઉપયોગ કરીને આપી શકાય પરંતુ એકલા બીજા વિધાનનો ઉપયોગ કરીને જવાબ ન આપી શકાય.
    2. જો પ્રશ્નનો જવાબ એકલા (I) અથવા (II) બંનેમાંથી એકનો ઉપયોગ કરીને આપી શકાય.
    3. જો પ્રશ્નનો જવાબ બંને વિધાનોનો એકસાથે ઉપયોગ કરીને આપી શકાય પણ કોઈ એકલા વિધાન દ્વારા નહીં.
    4. જો બંને વિધાનોનો એકસાથે ઉપયોગ કરીને પણ પ્રશ્નનો જવાબ ન આપી શકાય.
    Show answer

    Answer: (1) If the question can be answered by using one of the statement alone but cannot be answered by using the other statement alone.

    જવાબ: (1) જો પ્રશ્નનો જવાબ એકલા વિધાનનો ઉપયોગ કરીને આપી શકાય પરંતુ એકલા બીજા વિધાનનો ઉપયોગ કરીને જવાબ ન આપી શકાય.

    From I: E > B > C, D and E is not the heaviest, so the only remaining person, A, must be the heaviest; I alone is enough. From II: A > E > B, C, but D's weight is unknown, so II alone is not enough.

    વિધાન I: E > B > C, D અને E સૌથી ભારે નથી, તેથી બાકી રહેલ A જ સૌથી ભારે છે; એકલું I પૂરતું છે. વિધાન II: A > E > B, C, પરંતુ D નું વજન ખબર નથી, તેથી એકલું II પૂરતું નથી.

Answer it in the practice appMake a topic-wise quiz