GSSSB CCE Prelims 2024 Paper 71 · Question 8
Question 8 of the GSSSB CCE Prelims 2024 (Advt. 212/2023-24): Question Paper 71 (April–May 2024). Try it first, then open the answer and explanation.
The question below consists of a question and two statements numbered I and II given below it. You have to decide whether the data provided in the statements are sufficient to answer the question. How much time train P will take to cover a distance of 532 km? I. The ratio of speed at which train P and train Q runs is 4 : 5 respectively. II. The average of speeds of the train P and train Q is 400/9 km/hr.
- If the question can be answered by using one of the statement alone but cannot be answered by using the other statement alone.
- If the question can be answered by using either of the statement (I) or (II) alone.
- If the question can be answered by using both the statements together but not by either statement alone.
- If the question cannot be answered even by using both the statements together.
નીચેના પ્રશ્નમાં એક 'પ્રશ્ન' અને તેની નીચે આપેલ ક્રમાંક I અને II નંબરના બે વિધાનોનો સમાવેશ થાય છે. તમારે એ નક્કી કરવાનું છે કે વિધાનોમાં આપવામાં આવેલી માહિતી પ્રશ્નનો જવાબ આપવા માટે પર્યાપ્ત છે કે કેમ. ટ્રેન P એ 532 km નું અંતર કાપવામાં કેટલો સમય લેશે? I. જે ઝડપે ટ્રેન P અને ટ્રેન Q ચાલે છે તેનો ગુણોત્તર અનુક્રમે 4 : 5 છે. II. ટ્રેન P અને ટ્રેન Q ની સરેરાશ ઝડપ 400/9 km/hr છે.
- જ્યારે પ્રશ્નનો જવાબ એકલા કોઇ એક વિધાનનો ઉપયોગ કરીને આપી શકાય પરંતુ એકલા બીજા વિધાનનો ઉપયોગ કરીને જવાબ ન આપી શકાય તો.
- જ્યારે પ્રશ્નનો જવાબ એકલા વિધાન (I) અથવા (II)માંથી કોઈ એકનો ઉપયોગ કરીને આપી શકાય તો.
- જ્યારે પ્રશ્નનો જવાબ બંને વિધાનોનો એકસાથે ઉપયોગ કરીને આપી શકાય પણ એકલા કોઇ એક વિધાનથી ન આપી શકાય નહીં તો.
- જ્યારે બંને વિધાનોનો એકસાથે ઉપયોગ કરીને પણ પ્રશ્નનો જવાબ ન આપી શકાય તો.
Show answer
Answer: (3) If the question can be answered by using both the statements together but not by either statement alone.
જવાબ: (3) જ્યારે પ્રશ્નનો જવાબ બંને વિધાનોનો એકસાથે ઉપયોગ કરીને આપી શકાય પણ એકલા કોઇ એક વિધાનથી ન આપી શકાય નહીં તો.
Neither statement alone gives P's speed. Together: P + Q = 2 × 400/9 = 800/9 km/hr and P : Q = 4 : 5, so P = 4/9 × 800/9 = 3200/81 km/hr and time = 532 ÷ 3200/81 = 532 × 81/3200 ≈ 13.47 hours. Both statements are needed.
એકલા કોઈ વિધાનથી P ની ઝડપ મળતી નથી. બંને સાથે: P + Q = 2 × 400/9 = 800/9 km/hr અને P : Q = 4 : 5, તેથી P = 4/9 × 800/9 = 3200/81 km/hr; સમય = 532 ÷ 3200/81 = 532 × 81/3200 ≈ 13.47 કલાક. તેથી બંને વિધાન સાથે જરૂરી છે.