GSSSB CCE Prelims 2024 Paper 2 · Question 28
Question 28 of the GSSSB CCE Prelims 2024 (Advt. 212/2023-24): Question Paper 2 (April–May 2024). Try it first, then open the answer. The explanation is in the practice app with the All-in-One Pass.
The following question consists of a 'question' and two statements' numbered as 1 and 2 given below it. The candidates have to decide whether the data provided in the statements are sufficient to answer the question. Question: In a row of five children Parul, Kajal, Romy, Shilu and Titu(All are facing North) , who is standing in the middle? Statements: 1. Shilu is to the immediate right of Titu. 2. Titu is the immediate left of Shilu.
- Statement 1 alone is sufficient while statement 2 alone is not sufficient
- Statement 2 alone is sufficient while statement 1 alone is not sufficient
- Both 1 and 2 statements are sufficient
- Neither 1 nor 2 statement is sufficient
નીચેના પ્રશ્નમાં 'પ્રશ્ન' અને તેની નીચે 1 અને 2 નંબરમાં દર્શાવેલા બે વિધાનોનો સમાવેશ થાય છે. ઉમેદવારોએ એ નક્કી કરવાનું છે કે વિધાનોમાં આપવામાં આવેલી માહિતી પ્રશ્નનો જવાબ આપવા માટે પર્યાપ્ત છે કે કેમ. પ્રશ્ન: પાંચ બાળકો પારુલ, કાજલ, રોમી, શીલુ અને ટીટુની એક હરોળમાં (બધાનું મોં ઉત્તર તરફ છે) વચ્ચે કોણ ઊભું છે? વિધાનો: 1. શિલુ ટીટુની તરત જમણે છે. 2. ટીટુ શીલુની તરત ડાબી બાજુ છે.
- વિધાન 1 એકલું પર્યાપ્ત છે જ્યારે વિધાન 2 એકલું પર્યાપ્ત નથી
- વિધાન 2 એકલું પર્યાપ્ત છે જ્યારે વિધાન 1 એકલું પર્યાપ્ત નથી
- વિધાન 1 અને વિધાન 2 બંને પર્યાપ્ત છે
- ન તો વિધાન 1 કે ન તો વિધાન 2 પર્યાપ્ત છે
Show answer
Answer: (4) Neither 1 nor 2 statement is sufficient
જવાબ: (4) ન તો વિધાન 1 કે ન તો વિધાન 2 પર્યાપ્ત છે
Explanation: open it in the practice app. It needs the ₹149 All-in-One Pass: one payment for every exam on the site.