Learn with Anil · GSSSB CCE PYQsPractise online →Subscribe ₹149

GSSSB CCE Prelims 2024 Paper 2 · Question 27

Question 27 of the GSSSB CCE Prelims 2024 (Advt. 212/2023-24): Question Paper 2 (April–May 2024). Try it first, then open the answer. The explanation is in the practice app with the All-in-One Pass.

  1. Prelims 2024 · Paper 2 · Q27 · Reasoning · Verbal Reasoning

    The following question consists of a 'question' and two statements' numbered as 1 and 2 given below it. The candidates have to decide whether the data provided in the statements are sufficient to answer the question. Question: How is 'nor' written in the code language? Statements: 1. 'Or nor And' is written as '7, 6, 2'. 2. 'Nor not either' is written as '2, 8, 1'.

    1. Statement 1 alone is sufficient while statement 2 alone is not sufficient
    2. Statement 2 alone is sufficient while statement 1 alone is not sufficient
    3. Both 1 and 2 statements are sufficient
    4. Neither 1 nor 2 statement is sufficient

    નીચેના પ્રશ્નમાં 'પ્રશ્ન' અને તેની નીચે 1 અને 2 નંબરમાં દર્શાવેલા બે વિધાનોનો સમાવેશ થાય છે. ઉમેદવારોએ એ નક્કી કરવાનું છે કે વિધાનોમાં આપવામાં આવેલી માહિતી પ્રશ્નનો જવાબ આપવા માટે પર્યાપ્ત છે કે કેમ. પ્રશ્ન: સાંકેતિક ભાષામાં 'nor' કેવી રીતે લખાય છે? વિધાનો: 1. 'Or nor And' ને '7, 6, 2' તરીકે લખાયેલ છે. 2. 'Nor not either' ને '2, 8, 1' તરીકે લખાયેલ છે.

    1. વિધાન 1 એકલું પર્યાપ્ત છે જ્યારે વિધાન 2 એકલું પર્યાપ્ત નથી.
    2. વિધાન 2 એકલું પર્યાપ્ત છે જ્યારે વિધાન 1 એકલું પર્યાપ્ત નથી.
    3. વિધાન 1 અને વિધાન 2 બંને પર્યાપ્ત છે.
    4. ન તો વિધાન 1 કે ન તો વિધાન 2 પર્યાપ્ત છે.
    Show answer

    Answer: (3) Both 1 and 2 statements are sufficient

    જવાબ: (3) વિધાન 1 અને વિધાન 2 બંને પર્યાપ્ત છે.

    Explanation: open it in the practice app. It needs the ₹149 All-in-One Pass: one payment for every exam on the site.

Answer it in the practice appMake a topic-wise quiz