GSSSB CCE Prelims 2024 Paper 1 · Question 29
Question 29 of the GSSSB CCE Prelims 2024 (Advt. 212/2023-24): Question Paper 1 (April–May 2024). Try it first, then open the answer. The explanation is in the practice app with the All-in-One Pass.
Each of the following problems has a question and two statements (I) and (II). Is A × B even? I. A + B is even. II. B is an odd number.
- If the question can be answered by using one of the statement alone but cannot be answered by using the other statement alone.
- If the question can be answered by using either of the statement (I) or (II) alone.
- If the question can be answered by using both the statements together but not by either statement alone.
- If the question cannot be answered even by using both the statements together.
નીચેની દરેક સમસ્યામાં એક પ્રશ્ન અને બે વિધાન (I) અને (II) છે. શું A × B એક સમ (even) સંખ્યા છે? I. A + B એક સમ (even) સંખ્યા છે. II. B એક વિષમ (odd) સંખ્યા છે.
- જો પ્રશ્નનો જવાબ કોઈ એક વિધાનનો ઉપયોગ કરીને આપી શકાય પરંતુ એકલા બીજા વિધાનનો ઉપયોગ કરીને જવાબ આપી ન શકાય.
- જો પ્રશ્નનો જવાબ વિધાન (I) અથવા (II) બંનેમાંથી કોઈ એકનો ઉપયોગ કરીને આપી શકાય.
- જો પ્રશ્નનો જવાબ બંને વિધાનોનો એકસાથે ઉપયોગ કરીને આપી શકાય પરંતુ કોઈ એક વિધાન દ્વારા નહી.
- જો બંને વિધાનોનો એકસાથે ઉપયોગ કરીને પણ પ્રશ્નનો જવાબ આપી ન શકાય.
Show answer
Answer: (3) If the question can be answered by using both the statements together but not by either statement alone.
જવાબ: (3) જો પ્રશ્નનો જવાબ બંને વિધાનોનો એકસાથે ઉપયોગ કરીને આપી શકાય પરંતુ કોઈ એક વિધાન દ્વારા નહી.
Explanation: open it in the practice app. It needs the ₹149 All-in-One Pass: one payment for every exam on the site.