Learn with Anil · GSSSB CCE PYQsPractise online →Subscribe ₹149

GSSSB CCE Prelims 2024 Paper 1 · Question 28

Question 28 of the GSSSB CCE Prelims 2024 (Advt. 212/2023-24): Question Paper 1 (April–May 2024). Try it first, then open the answer. The explanation is in the practice app with the All-in-One Pass.

  1. Prelims 2024 · Paper 1 · Q28 · Reasoning · Verbal Reasoning

    Each of the following problems has a question and two statements (I) and (II). What is the remainder when N is divided by 10? I. N when divided by 5 the remainder is 2. II. N is divisible by 20.

    1. If the question can be answered by using one of the statement alone but cannot be answered by using the other statement alone.
    2. If the question can be answered by using either of the statement (I) or (II) alone.
    3. If the question can be answered by using both the statements together but not by either statement alone.
    4. If the question cannot be answered even by using both the statements together.

    નીચેની દરેક સમસ્યામાં એક પ્રશ્ન અને બે વિધાન (I) અને (II) આપેલા છે. જ્યારે N ને 10 વડે ભાગવામાં આવે ત્યારે શેષ શું રહે છે? I. N ને જ્યારે 5 વડે ભાગવામાં આવે ત્યારે શેષ 2 રહે છે. II. N ને 20 વડે ભાગવામાં આવે છે.

    1. જો પ્રશ્નનો જવાબ કોઇ એક વિધાનનો ઉપયોગ કરીને આપી શકાય પરંતુ એકલા બીજા વિધાનનો ઉપયોગ કરીને જવાબ ન આપી શકાય.
    2. જો પ્રશ્નનો જવાબ એકલા વિધાન (I) અથવા એકલા વિધાન (II) માંથી કોઇ એક વિધાનનો ઉપયોગ કરીને આપી શકાય.
    3. જો પ્રશ્નનો જવાબ બંને વિધાનોનો એક સાથે ઉપયોગ કરીને આપી શકાય પરંતુ બેમાંથી કોઇ એક એકલા વિધાનથી આપી શકાય નહી.
    4. જો પ્રશ્નનો જવાબ બંને વિધાનોનો એકસાથે ઉપયોગ કરીને પણ ન આપી શકાય.
    Show answer

    Answer: (1) If the question can be answered by using one of the statement alone but cannot be answered by using the other statement alone.

    જવાબ: (1) જો પ્રશ્નનો જવાબ કોઇ એક વિધાનનો ઉપયોગ કરીને આપી શકાય પરંતુ એકલા બીજા વિધાનનો ઉપયોગ કરીને જવાબ ન આપી શકાય.

    Explanation: open it in the practice app. It needs the ₹149 All-in-One Pass: one payment for every exam on the site.

Answer it in the practice appMake a topic-wise quiz