GSSSB CCE Prelims 2024 Paper 1 · Question 12
Question 12 of the GSSSB CCE Prelims 2024 (Advt. 212/2023-24): Question Paper 1 (April–May 2024). Try it first, then open the answer. The explanation is in the practice app with the All-in-One Pass.
Select the option in which the numbers shares the same relationship in set as that shared by the numbers in the given set. (NOTE: Operations should be performed on the whole numbers, without breaking down the numbers into its constituent digits. E.g.13 – Operations on 13 such as adding /subtracting /multiplying etc. to 13 can be performed. Breaking down 13 into 1 and 3 and then performing mathematical operations on 1 and 3 is not allowed) (3, 6, 27) (2, 4, 18)
- (5, 11, 64)
- (8, 12, 60)
- (7, 13, 80)
- (4, 14, 36)
નીચે આપેલા વિકલ્પોમાંથી એવો વિકલ્પ પસંદ કરો જેમાં સંખ્યાઓ સેટમાં સમાન સંબંધ ધરાવે છે જે આપેલ સમૂહમાં સંખ્યાઓ દ્વારા શેર કરવામાં આવે છે. (નોંધ: સંખ્યાઓને તેના ઘટક અંકોમાં વિભાજિત કર્યા વિના, પૂર્ણ સંખ્યા પર ગાણિતિક ક્રિયાઓ કરો. દા.ત. 13 - 13 પરની ક્રિયાઓ જેવી કે સરવાળો/બાદબાકી/ગુણાકાર વગેરે પૂર્ણ 13 પર કરી શકાય છે. 13ને 1 અને 3મા વિભાજીત કરીને 1 અને 3 પર ગાણિતિક ક્રિયાઓ કરવાની મંજૂરી નથી.) (3, 6, 27) (2, 4, 18)
- (5, 11, 64)
- (8, 12, 60)
- (7, 13, 80)
- (4, 14, 36)
Show answer
Answer: (2) (8, 12, 60)
Explanation: open it in the practice app. It needs the ₹149 All-in-One Pass: one payment for every exam on the site.