Learn with Anil · GSSSB CCE PYQsPractise online →Subscribe ₹149

GSSSB CCE Prelims 2024 Paper 1 · Question 11

Question 11 of the GSSSB CCE Prelims 2024 (Advt. 212/2023-24): Question Paper 1 (April–May 2024). Try it first, then open the answer and explanation.

  1. Prelims 2024 · Paper 1 · Q11 · Reasoning · Verbal Reasoning

    Select the option in which the numbers shares the same relationship in set as that shared by the numbers in the given set. (NOTE: Operations should be performed on the whole numbers, without breaking down the numbers into its constituent digits. E.g.13 – Operations on 13 such as adding /subtracting /multiplying etc. to 13 can be performed. Breaking down 13 into 1 and 3 and then performing mathematical operations on 1 and 3 is not allowed) (32, 4, 784) (29, 15, 196)

    1. (5, 3, 9)
    2. (51, 31, 400)
    3. (51, 32, 441)
    4. (34, 15, 484)

    તે વિકલ્પ પસંદ કરો જેમાં સંખ્યાઓ સેટમાં સમાન સંબંધ ધરાવે છે જે આપેલ સમૂહમાં સંખ્યાઓ દ્વારા શેર કરવામાં આવે છે. (નોંધ: સંખ્યાઓને તેના ઘટક અંકોમાં વિભાજિત કર્યા વિના, પૂર્ણ સંખ્યા પર ગાણિતિક ક્રિયાઓ કરવી જોઇએ. દા.ત. 13 - 13 પરની ક્રિયાઓ જેવી કે સરવાળો/બાદબાકી/ગુણાકાર વગેરે પૂર્ણ 13 પર કરી શકાય છે. 13 ને 1 અને 3 માં વિભાજીત કરીને 1 અને 3 પર ગાણિતિક ક્રિયાઓ કરવાની મંજૂરી નથી.) (32, 4, 784) (29, 15, 196)

    1. (5, 3, 9)
    2. (51, 31, 400)
    3. (51, 32, 441)
    4. (34, 15, 484)
    Show answer

    Answer: (2) (51, 31, 400)

    Third number = (first – second)²: (32 – 4)² = 28² = 784 and (29 – 15)² = 14² = 196. Likewise (51 – 31)² = 20² = 400. Check others: (5 – 3)² = 4, (51 – 32)² = 361, (34 – 15)² = 361 – none match.

    ત્રીજી સંખ્યા = (પહેલી – બીજી)²: (32 – 4)² = 28² = 784 અને (29 – 15)² = 14² = 196. તે જ રીતે (51 – 31)² = 20² = 400. બાકીના વિકલ્પો: (5 – 3)² = 4, (51 – 32)² = 361, (34 – 15)² = 361 – મેળ ખાતા નથી.

Answer it in the practice appMake a topic-wise quiz