Learn with Anil · GSSSB CCE PYQsPractise online →Subscribe ₹149

GSSSB CCE Gujarati previous year questions with answers

Every Gujarati question asked in the GSSSB CCE papers on this site, grouped by topic. Answers come from GSSSB's final answers; each has a short explanation (free here for a sample, all of them in the practice app).

જીએસએસએસબી સીસીઈ ગુજરાતી — અગાઉના વર્ષોના પ્રશ્નો, જવાબો અને સમજૂતી સાથે.

Practise Gujarati online

Grammar

  1. Prelims 2024 · Paper 1 · Q86 · Gujarati · Grammar

    ‘પવનચક્કી’ સમાસનો સાચો વિગ્રહ શોધો

    1. પવનની ચક્કી
    2. પવનથી ચક્કી
    3. પવન અને ચક્કી
    4. પવનથી ચાલતી ચક્કી
    Show answer

    Answer: (4) પવનથી ચાલતી ચક્કી

    Explanation: open it in the practice app. It needs the ₹149 All-in-One Pass: one payment for every exam on the site.

  2. Prelims 2024 · Paper 1 · Q87 · Gujarati · Grammar

    નીચેના શબ્દનો સમાસ ઓળખાવો- નવરાત્રિ

    1. મધ્યમપદલોપી સમાસ
    2. દ્વંદ્વ સમાસ
    3. દ્વિગુ સમાસ
    4. કર્મધારય સમાસ
    Show answer

    Answer: (3) દ્વિગુ સમાસ

    Explanation: open it in the practice app. It needs the ₹149 All-in-One Pass: one payment for every exam on the site.

  3. Prelims 2024 · Paper 1 · Q88 · Gujarati · Grammar

    નીચેના વિકલ્પોમાંથી 'પ્રતિષ્ઠા' નો સાચો સંધિવિગ્રહ શોધો.

    1. પ્રતિ + ષ્ઠા
    2. પ્રતી + સ્થા
    3. પ્રતિ + સ્થા
    4. પ્રતી + ષ્ઠા
    Show answer

    Answer: (3) પ્રતિ + સ્થા

    Explanation: open it in the practice app. It needs the ₹149 All-in-One Pass: one payment for every exam on the site.

  4. Prelims 2024 · Paper 1 · Q90 · Gujarati · Grammar

    સંધિ છોડો= સમાચાર

    1. સમા+ચાર
    2. ચાર+સમ
    3. સમ્ + આચાર
    4. સમા+અચાર
    Show answer

    Answer: (3) સમ્ + આચાર

    Explanation: open it in the practice app. It needs the ₹149 All-in-One Pass: one payment for every exam on the site.

  5. Prelims 2024 · Paper 1 · Q94 · Gujarati · Grammar

    ‘રૂપ + અંતર’ નું સાચું સંધિ જોડાણ શોધો

    1. રૂપઅંતર
    2. રૂપઅત્તર
    3. રૂપાંતર
    4. રૂપઉત્તર
    Show answer

    Answer: (3) રૂપાંતર

    Explanation: open it in the practice app. It needs the ₹149 All-in-One Pass: one payment for every exam on the site.

  6. Prelims 2024 · Paper 1 · Q96 · Gujarati · Grammar

    નીચેનાંમાંથી શુદ્ધ વિધાન શોધો

    1. વિદ્યાએ મંદિર ફરતે પ્રદક્ષિણા ફરી.
    2. મા – બાપુજી અને બહેન ગયા.
    3. ત્યાં વંડીની દીવાલ પડી ગઈ છે.
    4. પ્રત્યેક વિદ્યાર્થીને ઇનામ મળ્યું.
    Show answer

    Answer: (4) પ્રત્યેક વિદ્યાર્થીને ઇનામ મળ્યું.

    Explanation: open it in the practice app. It needs the ₹149 All-in-One Pass: one payment for every exam on the site.

  7. Prelims 2024 · Paper 1 · Q97 · Gujarati · Grammar

    આપેલ સમાસનો સાચો વિગ્રહ શોધો - કલ્પવૃક્ષ

    1. જેની કલ્પના છે વૃક્ષની તે
    2. કામદેવનું વૃક્ષ
    3. કામધેનુ વૃક્ષ
    4. કલ્પેલું આપનાર વૃક્ષ
    Show answer

    Answer: (4) કલ્પેલું આપનાર વૃક્ષ

    Explanation: open it in the practice app. It needs the ₹149 All-in-One Pass: one payment for every exam on the site.

  8. Prelims 2024 · Paper 2 · Q87 · Gujarati · Grammar

    ‘હું મારી નિષ્ઠા આપું છું’ નું કર્મણિ વિધાન શોધો

    1. મારાથી નિષ્ઠા અપાય છે
    2. મારાથી નિષ્ઠા અપાય નહીં
    3. મારાથી નિષ્ઠા પણ અપાય છે
    4. મારાથી નિષ્ઠા કેમ અપાય?
    Show answer

    Answer: (1) મારાથી નિષ્ઠા અપાય છે

    Explanation: open it in the practice app. It needs the ₹149 All-in-One Pass: one payment for every exam on the site.

  9. Prelims 2024 · Paper 2 · Q88 · Gujarati · Grammar

    નીચેનામાંથી સાચી જોડણીવાળો શબ્દ શોધો

    1. કોહીનુર
    2. કોહિનૂર
    3. કોહિનુર
    4. કોહીનૂર
    Show answer

    Answer: (2) કોહિનૂર

    Explanation: open it in the practice app. It needs the ₹149 All-in-One Pass: one payment for every exam on the site.

  10. Prelims 2024 · Paper 2 · Q89 · Gujarati · Grammar

    ‘આઠદસ’ સમાસનો સાચો વિગ્રહ શોધો

    1. આઠ કે દસ
    2. આઠ પછી દસ
    3. આઠ કે દસ
    4. દસ પછી આઠ
    Show answer

    Answer: (1) આઠ કે દસ / (3) આઠ કે દસ

    Explanation: open it in the practice app. It needs the ₹149 All-in-One Pass: one payment for every exam on the site.

  11. Prelims 2024 · Paper 2 · Q90 · Gujarati · Grammar

    ‘ભાઈબહેન’ શબ્દનો સમાસ ઓળખાવો

    1. દ્વંદ્વ
    2. ઉપપદ
    3. મધ્યમપદલોપી
    4. દ્વિગુ
    Show answer

    Answer: (1) દ્વંદ્વ

    Explanation: open it in the practice app. It needs the ₹149 All-in-One Pass: one payment for every exam on the site.

  12. Prelims 2024 · Paper 2 · Q93 · Gujarati · Grammar

    સાચું સંધિ જોડાણ શોધો દ્વારકા + ઈશ

    1. દ્વારકેશ
    2. દ્વારિકાધીશ
    3. દ્વારીકિશ
    4. દ્વારિકાઈશ્વર
    Show answer

    Answer: (1) દ્વારકેશ

    Explanation: open it in the practice app. It needs the ₹149 All-in-One Pass: one payment for every exam on the site.

  13. Prelims 2024 · Paper 2 · Q94 · Gujarati · Grammar

    ‘પ્રત્યક્ષ’ શબ્દનો સાચો સંધિ વિગ્રહ શોધો.

    1. પ્રત્યે + ક
    2. પ્ર + તીઅર્ક
    3. પ + ત્યેંક
    4. પ્રતિ + અક્ષ
    Show answer

    Answer: (4) પ્રતિ + અક્ષ

    Explanation: open it in the practice app. It needs the ₹149 All-in-One Pass: one payment for every exam on the site.

  14. Prelims 2024 · Paper 2 · Q95 · Gujarati · Grammar

    ‘કેતુ + ઉદય’ શબ્દનું સાચું સંધિ જોડાણ શોધો

    1. કેતૂદય
    2. કેતઓય
    3. કેતુદય
    4. કએતઉ
    Show answer

    Answer: (1) કેતૂદય

    Explanation: open it in the practice app. It needs the ₹149 All-in-One Pass: one payment for every exam on the site.

  15. Prelims 2024 · Paper 71 · Q90 · Gujarati · Grammar

    નીચેનામાંથી સાચી જોડણીનો વિકલ્પ પસંદ કરો.

    1. શિરોમણિ
    2. પરિક્ષા
    3. વ્યતીરેક
    4. તલ્લિન
    Show answer

    Answer: (1) શિરોમણિ

    Explanation: open it in the practice app. It needs the ₹149 All-in-One Pass: one payment for every exam on the site.

  16. Prelims 2024 · Paper 71 · Q91 · Gujarati · Grammar

    નીચે આપેલા સમાસના સાચા વિગ્રહનો વિકલ્પ પસંદ કરો. મધમીઠું

    1. મધ અને મીઠું – દ્વંદ્વ સમાસ
    2. મધનું મીઠું – તત્પુરુષ સમાસ
    3. મધ મીઠું – ઉપપદ સમાસ
    4. મધ જેવું મીઠું – કર્મધારય સમાસ
    Show answer

    Answer: (4) મધ જેવું મીઠું – કર્મધારય સમાસ

    Explanation: open it in the practice app. It needs the ₹149 All-in-One Pass: one payment for every exam on the site.

  17. Prelims 2024 · Paper 71 · Q92 · Gujarati · Grammar

    આપેલાં વાક્યોમાંથી શુદ્ધ વાક્યનો વિકલ્પ પસંદ કરો.

    1. એક અલંગ બંદર છે.
    2. અલંગ એક બંદર છે.
    3. બંદર એક અલંગ છે.
    4. પલંગ એક બંદર છે.
    Show answer

    Answer: (2) અલંગ એક બંદર છે.

    Explanation: open it in the practice app. It needs the ₹149 All-in-One Pass: one payment for every exam on the site.

  18. Prelims 2024 · Paper 71 · Q93 · Gujarati · Grammar

    નીચે આપેલા સમાસના સાચા વિગ્રહનો વિકલ્પ પસંદ કરો. ઇજનસાદ

    1. ઈજનનો સાદ – તત્પુરુષ સમાસ
    2. ઇજન- આમંત્રણ આપતો સાદ – મધ્યમપદલોપી સમાસ
    3. ઇજન જેવો સાદ – કર્મધારય સમાસ
    4. ઇજન અને સાદ -દ્વંદ્વ સમાસ
    Show answer

    Answer: (2) ઇજન- આમંત્રણ આપતો સાદ – મધ્યમપદલોપી સમાસ

    Explanation: open it in the practice app. It needs the ₹149 All-in-One Pass: one payment for every exam on the site.

  19. Prelims 2024 · Paper 71 · Q94 · Gujarati · Grammar

    સંધિનો સાચો વિગ્રહ પસંદ કરો.

    1. સન્મિત્ર=સત+મિત્ર
    2. તદનુસાર=તદ+અનુસાર
    3. સત્રોત્સવ=સત્ર+ઉત્સવ
    4. વ્ય + અવહાર
    Show answer

    Answer: (3) સત્રોત્સવ=સત્ર+ઉત્સવ

    Explanation: open it in the practice app. It needs the ₹149 All-in-One Pass: one payment for every exam on the site.

  20. Prelims 2024 · Paper 71 · Q95 · Gujarati · Grammar

    નીચે આપેલી સંધિનો સાચો વિકલ્પ પસંદ કરો. નિઃ + તેજ

    1. નિસ્તેજ
    2. નિશતેજ
    3. નીશતેજ
    4. નિસતેજ
    Show answer

    Answer: (1) નિસ્તેજ

    Explanation: open it in the practice app. It needs the ₹149 All-in-One Pass: one payment for every exam on the site.

  21. Prelims 2024 · Paper 71 · Q96 · Gujarati · Grammar

    આપેલા સમાસ અને તેના પ્રકાર માટે સાચો વિકલ્પ પસંદ કરો.

    1. નવરાત્રી- કર્મધારય સમાસ
    2. કાચઘર- તત્પુરુષ સમાસ
    3. ઓછાબોલું – દ્વંદ્વ સમાસ
    4. ગૃહસ્થ- ઉપપદ સમાસ
    Show answer

    Answer: (4) ગૃહસ્થ- ઉપપદ સમાસ

    Explanation: open it in the practice app. It needs the ₹149 All-in-One Pass: one payment for every exam on the site.

Vocabulary & Usage

  1. Prelims 2024 · Paper 1 · Q89 · Gujarati · Vocabulary & Usage

    'શેષનાગ' સમાનાર્થી શબ્દ શોધો

    1. વેશનાગ
    2. કાળીનાગ
    3. કેશનાગ
    4. નાગેશ
    Show answer

    Answer: (4) નાગેશ

    Explanation: open it in the practice app. It needs the ₹149 All-in-One Pass: one payment for every exam on the site.

  2. Prelims 2024 · Paper 1 · Q91 · Gujarati · Vocabulary & Usage

    ‘વક્તા’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શોધો

    1. ત્યકતા
    2. શ્રોતા
    3. ભોક્તા
    4. ભાષક
    Show answer

    Answer: (2) શ્રોતા

    Explanation: open it in the practice app. It needs the ₹149 All-in-One Pass: one payment for every exam on the site.

  3. Prelims 2024 · Paper 1 · Q92 · Gujarati · Vocabulary & Usage

    ‘ટીપે ટીપે સરોવર ભરાય’ કહેવતનો અર્થ શોધો

    1. થોડે થોડે મોટું કામ થાય
    2. એક ટીપાનું મૂલ્ય સમજવું
    3. સરોવર પાસે ટીપાનું કોઈ મૂલ્ય નથી
    4. દુકાળ પડવો
    Show answer

    Answer: (1) થોડે થોડે મોટું કામ થાય

    Explanation: open it in the practice app. It needs the ₹149 All-in-One Pass: one payment for every exam on the site.

  4. Prelims 2024 · Paper 1 · Q93 · Gujarati · Vocabulary & Usage

    ‘મલિન’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શોધો

    1. મધુર
    2. નિર્મળ
    3. મેલું
    4. ગંદુ
    Show answer

    Answer: (2) નિર્મળ

    Explanation: open it in the practice app. It needs the ₹149 All-in-One Pass: one payment for every exam on the site.

  5. Prelims 2024 · Paper 1 · Q95 · Gujarati · Vocabulary & Usage

    આપેલ વિકલ્પોમાંથી ખોટી જોડણીવાળો શબ્દ શોધો.

    1. કીમિયાગર
    2. કિકિયારી
    3. કામિની
    4. કૂળવધુ
    Show answer

    Answer: (4) કૂળવધુ

    Explanation: open it in the practice app. It needs the ₹149 All-in-One Pass: one payment for every exam on the site.

  6. Prelims 2024 · Paper 1 · Q98 · Gujarati · Vocabulary & Usage

    કાવ્યપંક્તિનું વાચન કરીને આપેલ પ્રશ્નના સાચા જવાબ શોધો. 'હણો ના પાપીને દ્વિગુણ બનશે પાપ જગનાં, લડો પાપો સામે વિમલ દિલના ગુપ્ત બળથી !' પંક્તિમાં ‘વિમલ’ શબ્દનો અર્થ શું થાય?

    1. ગંદા
    2. સ્વચ્છ
    3. મલીન
    4. ઉદાર
    Show answer

    Answer: (2) સ્વચ્છ

    Explanation: open it in the practice app. It needs the ₹149 All-in-One Pass: one payment for every exam on the site.

  7. Prelims 2024 · Paper 2 · Q86 · Gujarati · Vocabulary & Usage

    ‘તોટો’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શોધો

    1. વજન
    2. પવન
    3. ફુગ્ગો
    4. નફો
    Show answer

    Answer: (4) નફો

    Explanation: open it in the practice app. It needs the ₹149 All-in-One Pass: one payment for every exam on the site.

  8. Prelims 2024 · Paper 2 · Q91 · Gujarati · Vocabulary & Usage

    ‘કૂવો પૂરવો’ રૂઢિપ્રયોગનો અર્થ શોધો

    1. પાપ કરવું
    2. કૂવામાં પડી આત્મહત્યા કરવી
    3. પરોપકાર કરવો
    4. અવાજ કરવો
    Show answer

    Answer: (2) કૂવામાં પડી આત્મહત્યા કરવી

    Explanation: open it in the practice app. It needs the ₹149 All-in-One Pass: one payment for every exam on the site.

  9. Prelims 2024 · Paper 2 · Q92 · Gujarati · Vocabulary & Usage

    –કહેવતનો અર્થ શોધો બે ઘરનો પરોણો ભૂખે મરે

    1. બે સગાને ત્યાં ન જવું
    2. બે પરોણાનો માર લાગે
    3. અનિશ્ચિતતા દુઃખ આપે
    4. બે મિત્રોને ત્યાં ન જમવું
    Show answer

    Answer: (3) અનિશ્ચિતતા દુઃખ આપે

    Explanation: open it in the practice app. It needs the ₹149 All-in-One Pass: one payment for every exam on the site.

  10. Prelims 2024 · Paper 2 · Q96 · Gujarati · Vocabulary & Usage

    ‘ગ્રીવા’ શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો

    1. નેત્ર
    2. ખભો
    3. ડોક
    4. ચહેરો
    Show answer

    Answer: (3) ડોક

    Explanation: open it in the practice app. It needs the ₹149 All-in-One Pass: one payment for every exam on the site.

  11. Prelims 2024 · Paper 2 · Q97 · Gujarati · Vocabulary & Usage

    ‘વહાણનો મુખ્ય ખલાસી’ શબ્દસમૂહ માટે એક શબ્દ શોધો

    1. ટંડેલ
    2. ખલ
    3. જમેલ
    4. પાય
    Show answer

    Answer: (1) ટંડેલ

    Explanation: open it in the practice app. It needs the ₹149 All-in-One Pass: one payment for every exam on the site.

  12. Prelims 2024 · Paper 2 · Q99 · Gujarati · Vocabulary & Usage

    ‘નર્મદા નદીને કાકા સાહેબ કાલેલકરે ઉભ્યાન્વયી કહી છે, અન્વય કરનારી નદી કહીને તેનું બહુમાન કર્યું છે.’ વાક્યમાં ‘ઉભય’ શબ્દનો અર્થ શોધો

    1. બંને
    2. એક જ
    3. એક પણ નહી
    4. બધું જ
    Show answer

    Answer: (1) બંને

    Explanation: open it in the practice app. It needs the ₹149 All-in-One Pass: one payment for every exam on the site.

  13. Prelims 2024 · Paper 71 · Q86 · Gujarati · Vocabulary & Usage

    નીચે આપેલા શબ્દ-સમૂહ માટે એક શબ્દનો યોગ્ય વિકલ્પ પસંદ કરો. આધારભૂત એવું કોઈ પણ લખાણ

    1. દસ્તાવેજ
    2. ઝેરોક્ષ
    3. પ્રત
    4. નકલ
    Show answer

    Answer: (1) દસ્તાવેજ

    Explanation: open it in the practice app. It needs the ₹149 All-in-One Pass: one payment for every exam on the site.

  14. Prelims 2024 · Paper 71 · Q87 · Gujarati · Vocabulary & Usage

    નીચે આપેલા શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દનો વિકલ્પ પસંદ કરો. નિવૃત્ત

    1. પ્રવૃત્તિ
    2. ચંચળ
    3. કાર્યરત
    4. સંવૃત્ત
    Show answer

    Answer: (3) કાર્યરત

    Explanation: open it in the practice app. It needs the ₹149 All-in-One Pass: one payment for every exam on the site.

  15. Prelims 2024 · Paper 71 · Q88 · Gujarati · Vocabulary & Usage

    નીચે આપેલા સમાનાર્થી શબ્દનો યોગ્ય વિકલ્પ પસંદ કરો. માંગલ્ય

    1. મણિ
    2. સુખ
    3. શુભ
    4. દુઃખ
    Show answer

    Answer: (3) શુભ

    Explanation: open it in the practice app. It needs the ₹149 All-in-One Pass: one payment for every exam on the site.

  16. Prelims 2024 · Paper 71 · Q89 · Gujarati · Vocabulary & Usage

    નીચે આપેલા શબ્દ-સમૂહ માટે એક શબ્દનો યોગ્ય વિકલ્પ પસંદ કરો. સુંદર, સુકોમળ, સપ્રમાણ દેહ

    1. ખડતલ
    2. દેહયષ્ટિ
    3. મજબૂત
    4. સ્વસ્થ
    Show answer

    Answer: (2) દેહયષ્ટિ

    Explanation: open it in the practice app. It needs the ₹149 All-in-One Pass: one payment for every exam on the site.

Translation & Comprehension

  1. Prelims 2024 · Paper 1 · Q99 · Gujarati · Translation & Comprehension

    વાક્યોનું વાચન કરીને આપેલ પ્રશ્નના સાચા જવાબ શોધો. માતા સાધ્વી સ્ત્રી હતી એવી મારા ઉપર છાપ રહેલી છે. હું સમજણો થયો ત્યારથી તેણે કદી ચાતુર્માસ છોડયા હોય એવું મને સ્મરણ નથી. કઠણમાં કઠણ વ્રતો તે આદરતી અને નિર્વિઘ્ને પૂરાં કરતી. પ્રશ્ન ગાંધીજીના માતાએ કઈ બાબત નિરંતર રાખેલી?

    1. ચાર મહિનાના એકટાણા
    2. પૂજા
    3. હવેલીદર્શન
    4. વ્રતકથા
    Show answer

    Answer: (1) ચાર મહિનાના એકટાણા

    Explanation: open it in the practice app. It needs the ₹149 All-in-One Pass: one payment for every exam on the site.

  2. Prelims 2024 · Paper 1 · Q100 · Gujarati · Translation & Comprehension

    વાક્યનું સાચું અગ્રેજી ભાષાંતર શોધો ગાંધી કુટુંબ પ્રથમ તો ગાંધિયાણાનો વેપાર કરનારું હોય એમ જણાય છે.

    1. The Gandhi family frost of all shopkeepers
    2. The Gandhis belong to the Bania caste and seem to have been originally grocers
    3. Gandhis have been owners of the shops
    4. All Gandhis are businessmen
    Show answer

    Answer: (2) The Gandhis belong to the Bania caste and seem to have been originally grocers

    Explanation: open it in the practice app. It needs the ₹149 All-in-One Pass: one payment for every exam on the site.

  3. Prelims 2024 · Paper 2 · Q100 · Gujarati · Translation & Comprehension

    વાક્યનો સાચો અંગ્રેજી અનુવાદ કરો : આ બનાવ પછી હું વધારે અધીરો બન્યો

    1. The incident, however, made me more anxious than ever to sail.
    2. made me more anxious than ever to sail
    3. The incident, however, made me more
    4. The incident, however, made me more restless and painful all the time
    Show answer

    Answer: (1) The incident, however, made me more anxious than ever to sail.

    Explanation: open it in the practice app. It needs the ₹149 All-in-One Pass: one payment for every exam on the site.

  4. Prelims 2024 · Paper 71 · Q97 · Gujarati · Translation & Comprehension

    આપેલા ગદ્યખંડને વાંચી તેની નીચે આપેલા પ્રશ્નના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો. દુનિયામાં જે માણસો પોતાનાં સારાં કાર્યો દ્વારા પ્રસિદ્ધ થયા એ બધા પર પોતાની માતાની વિશેષ અસર તેઓ બતાવતા રહ્યા છે. શિવાજી, વિનોબાજી, બબલભાઈ મહેતા સમ્રાટ સિકંદર, ભગતસિંહ- આ બધી વ્યક્તિઓએ એમની માતાનો ખૂબ જ આદર કર્યો છે. માતાના ગુણો અપરંપાર છે. પ્રશ્ન: આ ગદ્યખંડમાં કોનો મહિમા વર્ણવાયો છે?

    1. શિવાજી
    2. કાર્યો
    3. સિકંદર
    4. માતા
    Show answer

    Answer: (4) માતા

    Explanation: open it in the practice app. It needs the ₹149 All-in-One Pass: one payment for every exam on the site.

  5. Prelims 2024 · Paper 71 · Q98 · Gujarati · Translation & Comprehension

    આપેલા કાવ્ય-પંક્તિને વાંચી તેની નીચે આપેલા પ્રશ્નના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો. શમે ના વેરથી વેર, ટળે ના પાપ પાપથી, ઔષધ સર્વ દુઃખોનું, મૈત્રીભાવ સનાતન. પ્રશ્ન: બધાં દુઃખોની દવા કઈ છે?

    1. ઔષધ
    2. મૈત્રીભાવ
    3. સનાતન
    4. શમન
    Show answer

    Answer: (2) મૈત્રીભાવ

    Explanation: open it in the practice app. It needs the ₹149 All-in-One Pass: one payment for every exam on the site.

  6. Prelims 2024 · Paper 71 · Q99 · Gujarati · Translation & Comprehension

    નીચેના અંગ્રેજી વાક્યના ગુજરાતી અનુવાદનો યોગ્ય વિકલ્પ પસંદ કરો. Do I prefer working locally or globally?

    1. હું સ્થાનિક અને વૈશ્વિક કક્ષાએ કામ કરવું પસંદ કરું છું?
    2. હું સ્થાનિક કે વૈશ્વિક કક્ષાએ કામ કરવું પસંદ કરું છું?
    3. હું સ્થાનિક કે વૈશ્વિક કક્ષાએ કામ કરવું પસંદ કરું છું.
    4. હું સ્થાનિક કે વૈશ્વિક કક્ષાએ પણ કામ કરવું પસંદ કરું છું?
    Show answer

    Answer: (2) હું સ્થાનિક કે વૈશ્વિક કક્ષાએ કામ કરવું પસંદ કરું છું?

    Explanation: open it in the practice app. It needs the ₹149 All-in-One Pass: one payment for every exam on the site.

  7. Prelims 2024 · Paper 71 · Q100 · Gujarati · Translation & Comprehension

    નીચેના ગુજરાતી વાક્યના અંગ્રેજી અનુવાદનો યોગ્ય વિકલ્પ પસંદ કરો. કોઈએ પણ અભ્યાસ માટે પૈસા ચૂકવવાના નથી.

    1. Nobody has to pay any fee for study.
    2. Nobody pay any fee for study.
    3. Nobody is paying pay any fee for study.
    4. Nobody has to paid any fee for study.
    Show answer

    Answer: (1) Nobody has to pay any fee for study.

    Explanation: open it in the practice app. It needs the ₹149 All-in-One Pass: one payment for every exam on the site.