Learn with Anil · GSSSB CCE PYQsPractise online →Subscribe ₹149

GSSSB CCE Prelims 2024 Paper 71 · Question 6

Question 6 of the GSSSB CCE Prelims 2024 (Advt. 212/2023-24): Question Paper 71 (April–May 2024). Try it first, then open the answer and explanation.

  1. Prelims 2024 · Paper 71 · Q6 · Reasoning · Verbal Reasoning

    In the following question below are given some statements followed by some conclusions based on those statements. Taking the given statements to be true even if they seem to be at variance from commonly known facts. Read all the conclusions and then decide which of the given conclusion logically follows the given statements. Statements: I. All pen are paper. II. No rubber is paper. Conclusion: I. Some rubber are not paper. II. Some paper are pen.

    1. Only conclusion I follows
    2. Only conclusion II follows
    3. Both conclusions I and II follows
    4. Neither conclusion follows

    નીચેના પ્રશ્નમાં, નીચે કેટલાક વિધાનો આપેલ છે અને તે વિધાનોના આધારે કેટલાક તારણો આપવામાં આવ્યા છે. આપેલ વિધાનોને સાચા માની લેવું, ભલે તેઓ સામાન્ય રીતે જાણીતી હકીકતોથી ભિન્ન જણાતા હોય. બધા તારણોને વાંચો અને પછી નક્કી કરો કે આપેલા તારણો પૈકી કયું તારણ તાર્કિક રીતે આપેલા વિધાનોને અનુસરે છે. વિધાનો: I. બધી પેન પેપર છે. II. કોઈ રબર પેપર નથી. તારણો: I. કેટલાક રબર પેપર નથી. II. કેટલાક પેપર પેન છે.

    1. માત્ર તારણ I અનુસરે છે.
    2. માત્ર તારણ II અનુસરે છે.
    3. તારણ I અને તારણ II બંને અનુસરે છે
    4. બેમાંથી કોઈ તારણ અનુસરતું નથી
    Show answer

    Answer: (3) Both conclusions I and II follows

    જવાબ: (3) તારણ I અને તારણ II બંને અનુસરે છે

    'No rubber is paper' implies 'Some rubber are not paper', so I follows. 'All pen are paper' converts to 'Some paper are pen', so II follows. Both conclusions follow.

    'કોઈ રબર પેપર નથી' પરથી 'કેટલાક રબર પેપર નથી' ચોક્કસ સાચું છે, તેથી I અનુસરે છે. 'બધી પેન પેપર છે' નું રૂપાંતર 'કેટલાક પેપર પેન છે' થાય, તેથી II પણ અનુસરે છે. આમ બંને તારણ અનુસરે છે.

Answer it in the practice appMake a topic-wise quiz