GSSSB CCE Prelims 2024 Paper 71 · Question 42
Question 42 of the GSSSB CCE Prelims 2024 (Advt. 212/2023-24): Question Paper 71 (April–May 2024). Try it first, then open the answer. The explanation is in the practice app with the All-in-One Pass.
In a five-part course, the following weights are assigned to each component: Homework contributes 10%, Midterm 1 contributes 20%, Midterm 2 contributes 30%, a Project contributes 20%, and the Final Exam contributes 20%. If a student's scores for these parts are 60, 70, 85, 80, and 90 respectively, what is the student's weighted average for the course?
- 77.0
- 78.5
- 79.5
- 80.0
પાંચ-ભાગના એક અભ્યાસક્રમમાં, દરેક ઘટકને નીચે મુજબના ભારમાં ફાળવવામાં આવ્યા છે: હોમવર્ક 10% ફાળો આપે છે, મિડટર્મ 1 એ 20% ફાળો આપે છે, મિડટર્મ 2 એ 30% ફાળો આપે છે, પ્રોજેક્ટ 20% ફાળો આપે છે અને અંતિમ પરીક્ષા 20% ફાળો આપે છે. જો આ ભાગો માટે એક વિદ્યાર્થીના ગુણ અનુક્રમે 60, 70, 85, 80 અને 90 હોય, તો અભ્યાસક્રમ માટે વિદ્યાર્થીની ભારાંકિત સરેરાશ (વેઇટેડ એવરેજ) શું છે?
- 77.0
- 78.5
- 79.5
- 80.0
Show answer
Answer: (3) 79.5
Explanation: open it in the practice app. It needs the ₹149 All-in-One Pass: one payment for every exam on the site.