GSSSB CCE Prelims 2024 Paper 71 · Question 4
Question 4 of the GSSSB CCE Prelims 2024 (Advt. 212/2023-24): Question Paper 71 (April–May 2024). Try it first, then open the answer and explanation.
In the following question below are given some statements followed by some conclusions based on those statements. Taking the given statements to be true even if they seem to be at variance from commonly known facts. Read all the conclusions and then decide which of the given conclusion logically follows the given statements. Statements: I. All I are M. II. Some T are I. Conclusion: I. Some M are not I. II. No T is M.
- Only conclusion I follows
- Only conclusion II follows
- Both conclusions I and II follows
- Neither conclusion follows
નીચેના પ્રશ્નમાં, નીચે કેટલાક વિધાનો આપેલ છે અને તે વિધાનોના આધારે કેટલાક તારણો આપવામાં આવ્યા છે. આપેલ વિધાનોને સાચા માની લેવું, ભલે તેઓ સામાન્ય રીતે જાણીતી હકીકતોથી ભિન્ન જણાતા હોય. બધા તારણોને વાંચો અને પછી નક્કી કરો કે આપેલા તારણો પૈકી કયું તારણ તાર્કિક રીતે આપેલા વિધાનોને અનુસરે છે. વિધાનો- I. બધા I એ M છે. II. કેટલાક T એ I છે. તારણો: I. કેટલાક M એ I નથી. II. કોઈ T એ M નથી.
- માત્ર તારણ I અનુસરે છે
- માત્ર તારણ II અનુસરે છે
- તારણ I અને II બન્ને અનુસરે છે
- એક પણ તારણ અનુસરતુ નથી
Show answer
Answer: (4) Neither conclusion follows
જવાબ: (4) એક પણ તારણ અનુસરતુ નથી
All I are M and some T are I, so some T are definitely M; hence 'No T is M' is false. 'Some M are not I' is only a possibility (M may be the same as I), so it does not definitely follow. Neither conclusion follows.
બધા I એ M છે અને કેટલાક T એ I છે, તેથી કેટલાક T એ M છે; એટલે 'કોઈ T એ M નથી' ખોટું છે. 'કેટલાક M એ I નથી' માત્ર શક્યતા છે, ચોક્કસ નથી. તેથી એક પણ તારણ અનુસરતું નથી.