GSSSB CCE Prelims 2024 Paper 71 · Question 31
Question 31 of the GSSSB CCE Prelims 2024 (Advt. 212/2023-24): Question Paper 71 (April–May 2024). Try it first, then open the answer. The explanation is in the practice app with the All-in-One Pass.
Select the option that is related to the fourth number cluster in the same way as the first number cluster is related to the second number cluster and fifth number cluster is related to sixth number cluster. (NOTE: Operations should be performed on the whole numbers, without breaking down the numbers into its constituent digits. E.g.13 – Operations on 13 such as adding /subtracting /multiplying etc. to 13 can be performed. Breaking down 13 into 1 and 3 and then performing mathematical operations on 1 and 3 is not allowed) 658 : 95 :: ? : 67 :: 133 : 20
- 462
- 463
- 464
- 465
નીચેનામાંથી એવો વિકલ્પ પસંદ કરો કે જે ચોથી સંખ્યા સમૂહ સાથે એવી રીતે સંબંધિત છે કે જે રીતે પ્રથમ સંખ્યા સમૂહ એ બીજી સંખ્યા સમૂહ સાથે સંબંધિત છે અને પાંચમી સંખ્યા સમૂહ એ છઠ્ઠી સંખ્યા સમૂહ સાથે સંબંધિત છે. (નોંધ: સંખ્યાઓને તેના ઘટક અંકોમાં છૂટી પાડ્યા વિના, પૂર્ણ સંખ્યા પર ગાણિતિક ક્રિયાઓ કરવી જોઈએ. દા.ત. 13 - 13 પરની ક્રિયાઓ જેવી કે સરવાળો/બાદબાકી/ગુણાકાર વગેરે પૂર્ણ 13 પર કરી શકાય છે. 13 ને 1 અને 3 માં છૂટી પાડીને 1 અને 3 પર ગાણિતિક ક્રિયાઓ કરવાની મંજૂરી નથી.) 658 : 95 :: ? : 67 :: 133 : 20
- 462
- 463
- 464
- 465
Show answer
Answer: (1) 462
Explanation: open it in the practice app. It needs the ₹149 All-in-One Pass: one payment for every exam on the site.