Learn with Anil · GSSSB CCE PYQsPractise online →Subscribe ₹149

GSSSB CCE Prelims 2024 Paper 2 · Question 7

Question 7 of the GSSSB CCE Prelims 2024 (Advt. 212/2023-24): Question Paper 2 (April–May 2024). Try it first, then open the answer and explanation.

  1. Prelims 2024 · Paper 2 · Q7 · Reasoning · Puzzles & Arrangements

    The following question consists of a 'question' and two statements' numbered as 1 and 2 given below it. The candidates have to decide whether the data provided in the statements are sufficient to answer the question. Question: How many girls are there between Priya and Kavya in a row of 30 girls? Statements: 1. Priya is 16 places away from Rahul. 2. Priya is 12th from the left end.

    1. Statement 1 alone is sufficient while statement 2 alone is not sufficient
    2. Statement 2 alone is sufficient while statement 1 alone is not sufficient
    3. Both 1 and 2 statements are sufficient
    4. Neither 1 nor 2 statement is sufficient

    નીચેના પ્રશ્નમાં 'પ્રશ્ન' અને તેની નીચે 1 અને 2 નંબરમાં દર્શાવેલા બે વિધાનોનો સમાવેશ થાય છે. ઉમેદવારોએ એ નક્કી કરવાનું છે કે વિધાનોમાં આપવામાં આવેલી માહિતી પ્રશ્નનો જવાબ આપવા માટે પર્યાપ્ત છે કે કેમ. પ્રશ્ન: 30 છોકરીઓની હરોળમાં પ્રિયા અને કાવ્યા વચ્ચે કેટલી છોકરીઓ છે? વિધાનો: 1. પ્રિયા એ રાહુલથી 16 સ્થાન દૂર છે. 2. પ્રિયા એ ડાબા છેડેથી 12મા ક્રમે છે.

    1. વિધાન 1 એકલું પર્યાપ્ત છે જ્યારે વિધાન 2 એકલું પર્યાપ્ત નથી
    2. વિધાન 2 એકલું પર્યાપ્ત છે જ્યારે વિધાન 1 એકલું પર્યાપ્ત નથી
    3. વિધાન 1 અને વિધાન 2 બંને પર્યાપ્ત છે
    4. ન તો વિધાન 1 કે ન તો વિધાન 2 પર્યાપ્ત છે
    Show answer

    Answer: (4) Neither 1 nor 2 statement is sufficient

    જવાબ: (4) ન તો વિધાન 1 કે ન તો વિધાન 2 પર્યાપ્ત છે

    To count the girls between Priya and Kavya we need both their positions. Statement 2 gives only Priya's position (12th from the left), and statement 1 is about Rahul, not Kavya. Kavya's position is never given, so even both statements together are not sufficient.

    પ્રિયા અને કાવ્યા વચ્ચેની છોકરીઓ ગણવા બંનેનાં સ્થાન જોઈએ. વિધાન 2 માત્ર પ્રિયાનું સ્થાન (ડાબેથી 12મું) આપે છે અને વિધાન 1 રાહુલ વિશે છે, કાવ્યા વિશે નહીં. કાવ્યાનું સ્થાન ક્યાંય આપ્યું નથી, તેથી બંને વિધાન સાથે પણ પર્યાપ્ત નથી.

Answer it in the practice appMake a topic-wise quiz