GSSSB CCE Prelims 2024 Paper 2 · Question 14
Question 14 of the GSSSB CCE Prelims 2024 (Advt. 212/2023-24): Question Paper 2 (April–May 2024). Try it first, then open the answer. The explanation is in the practice app with the All-in-One Pass.
The following table gives the percentage of marks obtained by Six students in six different subjects in an examination. The Numbers in the Brackets give the Maximum Marks in Each Subject. Subject (Max. Marks)
Student GK (100) Ancient History (100) Medieval History (100) Modern History (100) Environment (100) Hindi (100) Brijesh 90 50 90 60 70 80 Mohan 100 80 80 40 80 70 Alan 90 60 70 70 90 70 Bosco 80 65 80 80 60 60 Deepak 80 65 85 95 50 90 Piyush 70 75 65 85 40 60 Based on the above table Mohan obtained maximum marks in which Subject.
- GK
- Environment
- Hindi
- Medieval History
નીચેનું કોષ્ટક એક પરીક્ષામાં છ વિદ્યાર્થીઓએ છ જુદા જુદા વિષયોમાં મેળવેલા ગુણની ટકાવારી આપે છે. કૌંસમાં આપવામાં આવેલા નંબરો દરેક વિષયમાં મહત્તમ ગુણ આપે છે. વિષય (મહત્તમ ગુણ)
વિદ્યાર્થી જનરલ નોલેજ (100) પ્રાચીન ઈતિહાસ (100) મધ્યયુગીન ઈતિહાસ (100) આધુનિક ઈતિહાસ (100) પર્યાવરણ (100) હિન્દી (100) બ્રજેશ 90 50 90 60 70 80 મોહન 100 80 80 40 80 70 એલન 90 60 70 70 90 70 બોસ્કો 80 65 80 80 60 60 દીપક 80 65 85 95 50 90 પિયુષ 70 75 65 85 40 60 ઉપરોક્ત કોષ્ટકના આધારે મોહને કયા વિષયમાં મહત્તમ ગુણ મેળવ્યા છે.
- જનરલ નોલેજ
- પર્યાવરણ
- હિન્દી
- મધ્યયુગીન ઈતિહાસ
Show answer
Answer: (1) GK
જવાબ: (1) જનરલ નોલેજ
Explanation: open it in the practice app. It needs the ₹149 All-in-One Pass: one payment for every exam on the site.