GSSSB CCE Prelims 2024 Paper 1 · Question 1
Question 1 of the GSSSB CCE Prelims 2024 (Advt. 212/2023-24): Question Paper 1 (April–May 2024). Try it first, then open the answer and explanation.
After interchanging which two signs and two numbers, the value of the given equation will be ‘1’? 4 × 6 ÷ 9 + 8 – 3
- × and ÷, 4 and 8
- + and –, 4 and 6
- ÷ and +, 6 and 9
- × and ÷, 8 and 3
કયા બે ચિહ્નો અને બે સંખ્યાઓની અદલા-બદલી કર્યા પછી, નીચે આપેલ સમીકરણનું મુલ્ય ‘1’ થશે? 4 × 6 ÷ 9 + 8 – 3
- × અને ÷, 4 અને 8
- + અને –, 4 અને 6
- ÷ અને +, 6 અને 9
- × અને ÷, 8 અને 3
Show answer
Answer: (4) × and ÷, 8 and 3
જવાબ: (4) × અને ÷, 8 અને 3
Swap × with ÷ and 8 with 3: the expression becomes 4 ÷ 6 × 9 + 3 – 8. By BODMAS, 4 ÷ 6 × 9 = 6, so 6 + 3 – 8 = 1. (Option 1, for example, gives 8 ÷ 6 × 9 + 4 – 3 = 13.)
× અને ÷ તથા 8 અને 3 ની અદલા-બદલી કરતાં સમીકરણ 4 ÷ 6 × 9 + 3 – 8 બને. BODMAS મુજબ 4 ÷ 6 × 9 = 6, તેથી 6 + 3 – 8 = 1. (ઉદાહરણ તરીકે વિકલ્પ 1 થી 8 ÷ 6 × 9 + 4 – 3 = 13 આવે.)